- વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે વિવિધ વર્કશોપ તેમજ ટ્રેનીંગ નું આયોજન " Bharat Space Education Research Center", New Delhi દ્વારા કરવામાં આવેલ છે.
- વિદ્યાર્થીઓ માટે Winter Internship નું આયોજન કરેલ છે.
- સદર internship માટે અરજી કરવાની છેલ્લી તારીખ - ૨૮/૧૧/૨૫ છે
- સદર Internship માટે વિદ્યાર્થીની પસંદગી Online test દ્વારા કરવામાં આવનાર છે, Online Test ૭/૧૨/૨૫ ના રોજ છે.
- સદર online ટેસ્ટ ની ફી રૂ. ૪૫૦/- છે જે વિદ્યાર્થી એ ભરવાના રેહશે
- સદર internship માટે registration લિંક આ સાથે બીડેલ પત્ર માં સામેલ છે. તદ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે Technical Training નું પણ આયોજન કરવામાં આવ્યું છે
- સદર ટ્રેનિંગ માટે કોઈ પરીક્ષા આપવાની રહેતી નથી
- સદર ટ્રેનીંગ ને lateral entry training
- સદર ટ્રેનિંગ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - ૨૮/૧૧/૨૫ છે
- સદર ટ્રેનીંગ 19/12/25 થી 19/01/26 સુધી ની છે
- સદર ટ્રેનીંગ ની ફી રૂ 1750/- છે જે વિદ્યાર્થી કે અધ્યાપક દ્વારા ભરવાના રહેશે
- સદર ટ્રેનીંગ માટે registration લિંક આ સાથે બીડેલ પત્ર માં સામેલ છે. ઉપરોક્ત internship તેમજ ટ્રેનિંગ ની વધુ માહિતી આ લિંકમાં આપેલ પત્રકમાં છે. CLICK HERE
Who can participate: Anyone with a background in science and technology, including students and faculty, is welcome to join Def-Space Tech Winter Internship and an Aircraft Design Workshop.
Upcoming Workshop and Defence- Space Winter Internship Programme.
One Day Aircraft Design Workshop: Register for the One Day AIRCRAFT DESIGN WORKSHOP (वायुयान डिजाइन कार्यशाला ) on November 23rd, 2025:
Aircraft Design Workshop Registration Link: https://forms.gle/
One Month Winter Internship / शीतकालीन इंटर्नशिप : Apply for Winter Internship : Def -Space Tech Intern
Important: Applicants must apply online by completing the registration form. The Def-Space Winter Internship has a total of 1250 available seats. Selection shall be conducted on a merit basis, determined by the candidate's marks in the Examination.
Examination Mode: Online
Winter Internship Registration Link: https://forms.gle/
Note: The Def-Space Winter internship training program will offer lateral entry for officials, faculty, Research scholars, and students interested in technology or various projects.
Apply for Winter Internship Lateral Entry: https://forms.gle/
Registration for Lateral Entry: Does not involve an examination process. Bharat Space Education Research Centre is pleased to announce an opportunity for officials, faculty, research scholars, and students to engage in lateral entry into their preferred technology areas.
Recorded Lecture : The recorded session will be provided post Def-Space Winter Internship for those unable to attend due to any circumstances, allowing them to view the session at their convenience.
A certificate of participation will be provided.